આપણે કોવિડ-19ને હજુ ભૂલી શક્યા નથી અને હવે બીજી બીમારીએ ખતરાની ઘંટડી વગાડી (મંકી પોક્સ);
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ એમપોક્સના વધતા જોખમને લઈને આ વાયરસને વિશ્વ આરોગ્ય કટોકટી જાહેર કરી છે. Mpox, જેને મંકીપોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોંગો સહિત 13 આફ્રિકન દેશોમાં ઝડપથી…