પાવાગઢ જનારા યાત્રિકો માટે ગુડ ન્યુઝ: હવે ભક્તોને નહીં પડે મોબાઇલ નેટવર્કિંગ કે પાર્કિંગ સમસ્યાની તકલીફ
યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી પુરજોશમાં, ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ નવા બનાવાશે પાવાગઢ દર્શને જતાં ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત…