નાંદોદ તાલુકાની પોઈચા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદગી પામી
ગામના વિકાસ કામો માટે રૂ. ૫૦,૦૦૦ નો ચેક અર્પણ કરતા કલેકટર શ્વેતાતેવતિયા પિરામલ ફાઉન્ડેશનનાં બુનિયાદી શિક્ષા અભિયાનને ખૂલ્લું મુકાયું નીતિ આયોગ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા…