રાયબરેલીમાં કમળ ખીલતા-ખીલતા રહી ગયું, રાહુલ ગાંધીનો ભવ્ય વિજય;
લખનૌ ડિવિઝનમાં આવતી રાયબરેલી સંસદીય બેઠક પણ વારાણસી બેઠકની જેમ ચર્ચાઈ રહી છે. અંગ્રેજોએ 1858માં રાયબરેલી જિલ્લાની સ્થાપના કરી હતી. બછરાવન, હરચંદપુર, રાયબરેલી, સારેની અને ઉંચાહર વિધાનસભા બેઠકો રાયબરેલી બેઠક…