સિંગર અને ટીવી શૉના હોસ્ટ આદિત્ય નારાયણે પોતાના એક કોન્સર્ટમાં ફેંક્યો ફેંનનો ફોન, શખ્સે જણાવી આપવીતિ;
સ્ટૂડન્ટની ઓળખ લવકેશ ચંદ્રવંશીના રૂપમાં કરવામાં આવી છે. જે રૂંગટા કોલેજમાં BSC થર્ડ યરમાં છે. આ સંપૂર્ણ ઘટના વિશે વાત કરતા તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, “જે કંઈ પણ થયું તે અચાનક…