Satya Tv News

Tag: SUPREM COURT

બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો નિર્ણય, કોઈના ઘરને માત્ર એ આધાર પર તોડી શકાય નહીં કે તે ગુનાહિત કેસમાં દોષિ છે;

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. કોર્ટે કહ્યું છે કે કોઈના ઘરને માત્ર એ…

કેદીને તેની જાતિના આધારે કામ આપવું ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટ;

સુપ્રીમ કોર્ટે જેલમાં જાતિના આધાર પર ભેદભાવને લઇને દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાં કોઇ પણણ કેદી સાથે તેની જાતિના આધાર…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ આપ્યા જામીન;

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ…

કોલકત્તા રેપકાંડ કેસમાં સુપ્રીમકોર્ટમાં શું થયું.? જાણો;

આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી છે. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે કોલેજથી પ્રિન્સિપાલનું ઘર કેટલું દૂર…

કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો;

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા…

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન આપવાની પાડી ના;

કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે…

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત સુપ્રીમ કોર્ટે માફી સ્વીકારી;

સુપ્રીમ કોર્ટે આજે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના…

તલાક કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, મુસ્લિમ મહિલાઓ તેમના પતિ વિરુદ્ધ ભરણપોષણ માટે અરજી કરી શકે છે;

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જે મુસ્લિમ મહિલાઓએ છૂટાછેડા લીધા છે તેમને મોટી રાહત મળી છે. કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો કે મુસ્લિમ મહિલાઓ CrPCની કલમ 125 હેઠળ તેમના પતિ વિરુદ્ધ ભરણપોષણ…

સુપ્રીમકોર્ટે કહ્યું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે;

મંગળવારે કોર્ટની સુનાવણી દરમિયાન રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માગી, પરંતુ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનતુલ્લાની ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં…

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો;

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદમાં આજે એટલે કે…

error: