તમિલનાડુમાં દિકરાએ પિતાને મોત આપ્યું ત્યાં સુધી મુક્કાઓ માર્યા
તમિલનાડુમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રોપર્ટીના વિવાદમાં એક પુત્રએ તેના પિતાને માર મારતા પિતાનું મોત થયું છે. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં આરોપી પુત્ર પિતાના…