PM મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
અયોધ્યામાં રામમંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન આજે PM મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આ સાથે PM મોદીએ વિશ્વભરમાં ભગવાન…