સાઉથની 32 વર્ષની એક્ટ્રેસ કીર્તિ સુરેશ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે, જાણો કોણ છે વરરાજા.?
સાઉથની ફેમસ એક્ટ્રેસ કીર્તિ સુરેશ ટૂંક સમયમાં વરુણ ધવન સાથે ‘બેબી જોન’માં જોવા મળશે. પરંતુ આ ફિલ્મની સાથે સાથે તે પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. એવી ચર્ચા છે…