પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલી ખાન માટે એક ખરાબ સમાચાર તેનું “બદો બદી” સોંગ યુટ્યુબ પરથી થયું ડિલીટ;
128 મિલિયન વાર જોવાયેલું આ ગીતને યુટ્યુબે ડીલિટ કાઢી નાખ્યુ.પાકિસ્તાનના સોશિયલ મીડિયા સેન્સેશન ચાહત ફતેહ અલી ખાન તેના ગીતોને કારણે ચર્ચામાં છે. એક પછી એક ગાયકો પોતાના ગીતો રજૂ કરી…