Satya Tv News

ભરૂચના લોકોના દ્વારા દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14ને ભાવભીની શ્રદ્ધાંજલિ
રેલ્વે સ્ટેશન ખાતે આપવામાં આવી શ્રદ્ધાંજલિ
જિલ્લા તરફથી વીર જવાનોને સાચા દિલથી અપાય શ્રદ્ધાંજલિ


ભરૂચના રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના લોકો દ્વારા દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14ની શહીદીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ભારત દેશ ના પ્રથમ CDS એવા આર્મીના જનરલ બિપિન રાવત તેમના ધર્મ પત્ની અને ભારતીય સેનાના અન્ય ૧૨ જવાનો હેલિકોપ્ટરની દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ વિરજવાનોને સમગ્ર ભરૂચ જીલ્લાના લોકો તરફથી ભાવભિન્નિ શ્રદ્ધાંજલી પાઠવવાનો કાર્યક્રમ ભરૂચ રેલ્વે-સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમા અબ્દુલભાઇ કામથી, રતિલાલ પરમાર , ઇમરાન બોક્સર , હર્સદ ભાઇ, હસન ભાઇ , અલ્તાફભાઇ મસાલાવાલા, મોહમ્મદ કામથી , ઝૈનુલ કામથી, અલ્તાફ ભાઇ , હુસૈન કાથી તથા મુલતાની સરફરાજ દ્ધારા શહીદ થયેલા વીર જવાનોને સાચા દિલથી ભાવભિન્નિ શ્રદ્ધાંજલી આપવામા આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: