Satya Tv News

ભરૂચનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું
ભરૂચમાં કોરોનાના 45 થી વધુ એક્ટિવ કેસો
બે ઓમીક્રોનના બે કેસોએ દસ્તક દીધી
માસ્ક વગર નો એન્ટ્રી નો નિર્ણય લેતા મુખ્ય ગેટને બંધ કરવામાં આવ્યો
ભરૂચ માસ્ક વગર જનરલ હોસ્પિટલમાં નો એન્ટ્રી મુખ્ય ગેટ બંધ કરાયો
ઇમરજન્સી કેસોને છોડતા તમામ આતે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું

ભરૂચ જનરલ હોસ્પિટલ માં સોશ્યલ ડિસ્ટન્સ ની પરવા કર્યા વગરજ લાઈનો લાગતા જનરલ હોસ્પિટલ ના સંચાલકો દ્વારા માસ્ક વગર નો એન્ટ્રી નો નિર્ણય લેતા મુખ્ય ગેટને બંધ કરવામાં આવ્યો હતો

સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર હોઈ સવાર થી ભરૂચ શહેરની જનતા ભરૂચ જનરલ હોસ્પિટલમાં ઉમટી પડી હતી.જેને પગલે સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.એક ભરૂચમાં કોરોનાના 45 થી વધુ એક્ટિવ કેસો છે અને બે ઓમીક્રોનના બે કેસોએ દસ્તક દીધી છે ત્યારે ભરૂચનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.આજરોજ ભરૂચ જનરલ હોસ્પિટલ માં સોશ્યલ ડિસ્ટન્સ ની પરવા કર્યા વગરજ લાઈનો લાગતા જનરલ હોસ્પિટલ ના સંચાલકો દ્વારા માસ્ક વગર નો એન્ટ્રી નો નિર્ણય લેતા મુખ્ય ગેટને બંધ કરવામાં આવ્યો હતો, ઇમરજન્સી કેસોને છોડતા તમામ આતે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું.

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: