વાલિયા ખાતે ઉત્તરાયણ પર્વમાં ઉધ્યું અને ફાફડા જલેબીનું વેચાણ નહિવત જોવા મળ્યું હતું
ઉત્તરાયણ પર્વમાં આજરોજ વહેલી સવારથી જ પતંગ રસિયા પોત પોતાના ટેરેસ પર ચઢી ગયા હતા આકાશી યુદ્ધ ખેલી પર્વની ઉજવણી કરી હતી આજના પર્વ નિમિત્તે ઉંધ્યું અને ફાફડા તેમજ જલેબી આરોગવાની પણ અલગ મજા છે ત્યારે વાલિયા ગામમાં વિવિધ સ્થળોએ ફાફડા અને જલેબીના સ્ટોલ જોવા મળ્યા હતા જ્યાં લોકોએ સવારથી જ ખરીદી માટે લાઈનો લગાવી હતી ફાફડા 300 અને જલેબી 160 કિલોના તો ઉંધ્યું 280ના ભાવે વેચાણ થયું હતું લોકોએ પણ ઉત્સાહ પૂર્વક ખરીદી કરી ફાફડા અને જલેબી આરોગી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
જર્નાસ્લીટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા