વાલિયા તાલુકાનાં કરા ગામમાં આવેલ કંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે મંદિરના પ્રોટેકશન વોલ અંગે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી 10 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જે કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રોટેકશન વોલનું આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપ પ્રમુખ ધરમસિંહ વસાવા,જિલ્લા યુવા ભાજપના ઉપ પ્રમુખ કિરણ વસાવા,તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાસ્લીટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા