અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે બે મિનિટ મૌન પાળી શહીદોને આપી શ્રદ્ધાંજલિ
દેશની આઝાદીમાં પોતાના પ્રાણ આપનાર શહીદોને અંજલિ
સ્ટાફ અને જી.આર.ડી.ના જવાનોએ જોડાઈ મનાવ્યો શહીદ દિન
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે બે મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
30 જાન્યુઆરી શહીદ દિન નિમિત્તે દેશની આઝાદીમાં પોતાના પ્રાણ આપનાર શહીદોને અંજલિ આપવા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.જીઆઇડીસી પોલીસ મથકના પી.આઈ., પીએસઆઇ. તમામ સ્ટાફ અને જી.આર.ડી.ના જવાનોએ જોડાઈ શહીદ દિન મનાવ્યો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર