Satya Tv News

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કનકસિંહ ગોહિલ તેમજ મહામંત્રી જગદીશ પટેલ તેમજ કાર્યકારી અધ્યક્ષ મહેશ વેકારીયા તેમજ ઉપસ્થિત રહેલ

ભરૂચ વિભાગમાં સાધારણ સભામાં નવા વરસ માટે 2022.23 માટે પમુખ તરીકે નવનીત પરમાર મહામંત્રી તરીકે સચિન પટેલ તેમજ કાર્યકારી પ્રમુખ તરીકે મનીષ ઠક્કર ઈમ્તિયાઝ પટેલ તેમજ સંગઠન મંત્રી રણજીત પરમાર સહ સંગઠનમંત્રી સંજય મહિલે તેમજ કોસાધ્યક્ષ તરીકે ધરમેન્દ્ર વરિયાની નિમણૂક કરવામાં આવી

error: