રસિયા નો વિરોધ ન કરવા બદલ બ્રિટિશ સાંસદ JOHNNY MERCER નારાજ , કહ્યું ભારતીયોને મળતા 55.3 મિલિયન પાઉંન્ડ આપવાના બંધ કરવા પડશે તો એનો કરારો જવાબ આપતા VISHNUVARDHAN REDDY એ કહ્યું એટલું તો અમારા ભારત ની દીકરીઓ 1 અઠવાડિયામાં પાણીપુરી/ગોલગપ્પા ખાય જાય છે

Trust me Mr Johnny, our girls spend more than £55.3m every weekend on eating Panipuri/Golgappa.
— Vishnu Vardhan Reddy (Modi ka Parivar) (@SVishnuReddy) March 4, 2022
As far as your £55.3m “aid” concerned, you give it to missionaries for your own religious activities but not Indian govt/public. https://t.co/XicmheoGQQ