Satya Tv News

શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનો ૧૫મો પાટોત્સવ

15માં પાટોત્સવની ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી

વિવિધ ક્ષેત્રના અગ્રણી અને ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી

શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના 15 માં પાટોત્સવ ની હર્ષોલ્લાસ અને શ્રદ્ધભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત અને હજારો ભક્તોના આસ્થાના કેન્દ્રસમાં શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના પંદરમાં પાટોત્સવની ઉજવણી અંતર્ગત મારુતિ યજ્ઞ , હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી,મહા પ્રસાદી વિગેરે ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા..જેનો વિવિધ ક્ષેત્રના અગ્રણી અને ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: