સુરતમાં એપેક્ષ સોફ્ટવેર હાઉસની શરુઆત
આજનું યુગ એટલે આધુનિક યુગ
સોફ્ટવેરની મદદથી આપને આપણાં વ્યવસાયને વધારી શકાય આગળ
બિઝનેસને આગળ વધારવા માટે ઈ કોમર્સ જરૂરી
સુરત ખાતે એપેક્ષ સોફ્ટવેર હાઉસ ની શરૂઆત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ ને રોજગારી ની નવી તક સાથે આજરોજ શુભારંભ કરાયો હતો
ભાવનગર અમદાવાદ બાદ હવે ટેકસટાઇલ અને ડાયમંડ નગરી કહેવાતી સુરત શહેર એપેક્ષ સોફ્ટવેર હાઉસની શરૂઆત કરાઈ છે.મજુરા ખાતે એપેક્ષ સોફ્ટવેર હાઉસને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ એપેક્ષ સોફ્ટવેર હાઉસ કાપડ બજાર અને ડાયમંડ બજાર મહત્વ રૂપ સાબિત થશે તેવી વાત કરી હતી તેમજ આજ ના યુગ આધુનિક યુગ બની ગયો છે ખાસ કરીને એક્સપોર્ટ વધારવા અને બિઝનેસ ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે ઇ કોમેર્સની પણ જરૂર છે….
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત