Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલ પટેલ પાર્કમાંથી ઈક્કો કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

મૂળ નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામનો અને હાલ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલ પટેલ પાર્કમાં રહેતા ભાવેશ અર્જુન વસાવાએ પોતાની ઈક્કો કાર ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની આશરે 2 લાખથી વધુની કિંમતની કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા કાર ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: