ભારત બંધ અને બેંકોની હડતાળના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રો પર અસર થશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
આંધ્રપ્રદેશમાં PSU બેંકોના ખાનગીકરણ સામે વિરોધ વિવિધ ટ્રેડ યુનિયનો અને ડાબેરી સંગઠનોના સભ્યોએ વિજયવાડામાં PSU બેંકોના ખાનગીકરણ સહિત કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કર્યો.