Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની શારદા એન્જીનીયરીંગ કંપનીમાં કામદારનો પગ લપસી જતા પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ આવેલ લાલ કોલોની ખાતે રહેતો બ્રિજેશ સુદર્શન રાજભર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની શારદા એન્જીનીયરીંગ કંપનીના સ્ટોર પ્લાન્ટમાં બીજા પાળે વેલ્ડિંગનું કામ કરી રહ્યો હતો જે કામગીરી પૂર્ણ કર્યા બાદ નીચે દાદર વાટે ઉતરી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા તેને શરીરે ઈજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Created with Snap
error: