મૂળ રાજસ્થાનના માનેવળા ખાતે રહેતો બનવારીલાલ ભવરલાલ વિસનોઈ પોતાની બોલેરો ગાડી નંબર-આર.જે.43.જી.એ.3234 લઈ સુરતથી ભરૂચ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડ પાસેની દર્શન હોટલ નજીક રોગ સાઈડમાં ધસી આવેલ ડમ્પર ચાલકે બોલેરોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો જો કે ગાડીને નુકશાન થયું છે આ અકસ્માત અંગે તાલુક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.