અંકલેશ્વર ક્રેડીલા ફાર્મા યુનિટ-2 કંપનીના ગેટ બહારથી બાઇકની ચોરી
ગેટ બહારથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર
પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્મા યુનિટ-2 કંપનીના ગેટ બહારથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા
મૂળ વાગરા તાલુકાના વિલાયતના કોળી ફળિયાનો અને હાલ અંકલેશ્વરના એશિયાડ નગર ખાતે રહેતા કશ્યપકુમાર અરવિંદ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.બી.કયું.1762 અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્મા યુનિટ-2 કંપની બહાર બાઈક પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 20 હજારના મુદ્દામાલની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર