Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના જીતાલી ગામના ટેકરી ફળિયામાં અજય મેલાભાઇ વસાવા પોતાની નંબર પ્લેટ વિનાની બાઈક પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 50 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: