Satya Tv News

અંકલેશ્વર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી
લાયસન્સ વિના ભટકતા વાહન ચાલકો સામે શહેર પોલીસે લાલ આંખ
પોલીસના ચેકિંગને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અંકલેશ્વર શહેરમાં અકસ્માતની ઘટનાઓ અને લાયસન્સ વિના ભટકતા વાહન ચાલકો સામે શહેર પોલીસે લાલ આંખ કરી છે પોલીસે રવિવારના રોજ ચૌટા નાકા પાસે વાહન ચેકિંગ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો વિના ભટકતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.પોલીસના ચેકિંગને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: