Satya Tv News

અંકલેશ્વરના GIDC ડેપો સામે ચોરી
ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી
બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના શિવમ પાર્કમાં રહેતા મિહિર હસમુખભાઈ ગોંડલીયાએ પોતાના કાકાના નામની બાઈક જી.જે.03.બી.એચ.1780 અંકલેશ્વરના જી.આઈ.ડી.સી.ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી સુરત ખાતે ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી ચોરોએ બાઇકની ચોરી કરી ફરાર થયા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: