અંકલેશ્વર પંથકના પોલીસ મથકોમાં અપાય શ્રદ્ધાંજલિ
શહિદદિન દિન નિમિતે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ
તમામ પોલીસ મથકોના જવાનો દ્વારા અપાય શ્રદ્ધાંજલિ
અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકો ખાતે આજરોજ શહિદ દિન નિમિતે શહીદજવાનોને બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજરોજ શહીદ દિવસ નિમિતે અંકલેશ્વર ડિવિઝનલ પોલીસ મથકો ખાતે વીર શહિદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર GIDC પોલીસ મથક, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સહીત તાલુકા પોલીસ મથકના જવાનો દ્વારા
પોલીસ મથક ખાતે બે મિનિટનું મૌન પાળી વીર શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર