અંકલેશ્વરમાં પાર્ક કરેલ ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી ફરાર
મોદી નગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ ઇક્કો કારની ચોરી કરી ફરાર
૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી ફરાર
કાર માલિકે અંકલેશ્વર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
અંકલેશ્વરના મોદી નગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ ઇક્કો કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા .જેની નોંધ પોલીસે મથકે નોંધાવી
અંકલેશ્વર શહેરમાં રહેતા કપિલ નરહરિલાલ મોદીએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૩૯૧૩ અંકલેશ્વરના મોદી નગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે કાર માલિકે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર