Satya Tv News

અંકલેશ્વરમાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. શહેરની  જૂની કોલોની પાછળ ગટરમાં ખાબકતા એક બાળકનું મોત થયું છે.  DPMCની ટીમે રેસ્ક્યુ કરી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. 9 વર્ષીય કિશન વસાવા નામક બાળકનું પાણીમાં ગરકાવ થતા મોત નિપજ્યું. GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. 

Created with Snap
error: