Satya Tv News

અંકલેશ્વર મેનેજરની કચેરી ખાતે આવેદનપત્ર
મેનેજરને આવેદનપત્ર પાઠવી માંગ કરી
GIDCમાં તળાવ માટે પ્લોટ ફાળવણી કરી
તળાવની જરૂરિયાત ઉભી થાય તેવા આક્ષેપ
તળાવ બનાવની ચીમકી ઉચ્ચારી

અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા તળાવની બનાવવા માટે જી.આઈ.ડી.સી.મેનેજરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.

YouTube player

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ડિવિઝન મેનેજરની કચેરી ખાતે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા વર્ષોથી જી.આઈ.ડી.સી.માં તળાવ માટે પ્લોટ ફાળવણી કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી તળાવની કામગીરી કરવામાં આવી નથી હાલ ભૂગર્ભ જળ ઊંડા જતા પાણીની તંગી વચ્ચે તળાવની જરૂરિયાત ઉભી થઇ છે.તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત જો સાત દિવસમાં તળાવની કામગીરી નહીં કરવામાં આવે તો સ્વખર્ચે તળાવ બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર 

error: