Satya Tv News

May 9, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંક્લેશ્વરમાં ભત્રીજાઓએ મકાન ખાલી કરવા બાબતે કાકાને મારમારી ફરિયાદ નોંધી

અંકલેશ્વરમાં ભત્રીજાઓએ કાકા સાથે કર્યો ઝઘડો
ખાલી કરાવવા આવેલ કાકાને માર માર્યો
માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
જાનથી મારી નાખવાની ધમકી આપી
પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના રવીદ્રા ગામના મોટું ફળિયામાં ત્રણ ભત્રીજોએ મકાન ખાલી કરાવવા આવેલ કાકાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર તાલુકાના રવીદ્રા ગામના ભૈયાત ફળિયામાં રહેતા સઈદ કાસમ વડિયા ગામના મોટું ફળિયામાં પોતાના પિતાજીના મકાન ખાતે ગયા હતા જ્યાં તેઓના મકાનમાં રહેતા ભત્રીજા સલીમ અબ્દુલ મલિક વડીયા,સફી હફીઝ વડીયા,કાસમ હફીઝ વડીયાને મકાન ખાલી કરવાનું કહેતા આ ત્રણેય ભત્રીજાઓએ કાકા સાથે ઝઘડો કરી તેઓને અપશબ્દો ઉચ્ચારી કુહાડીનો પાછળનો ભાગ મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મારામારી પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: