Satya Tv News

અંકલેશ્વરમાં DRએ ઓપરેશન કરી મેળવી સફળતા
જેબી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓને કર્યા સાજા
ઓપરેશન કરી તેઓને હરતા ફરતા કર્યા
કેન્સરના રોગથી પીડાતા દર્દીઓને સાજા કર્યા

અંકલેશ્વર ના જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટરમાં બે મહિલા દર્દીઓનો જટિલ ઓપરેશન કરવામાં તબીબોને સફળતા મળી છે.

YouTube player

અંકલેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાતા દર્દીઓને સારવાર કરવામાં આવે છે આ કેન્સર સેન્ટર ખાતે 95 વર્ષીય કંચન પટેલને સ્તન કેન્સર હોવાનું જણાતા શરીરના 35 કિલો વજન હોવા છતાં ડો.દિવ્યેશ પાઠક દ્વારા સમય વેદફયા વિના દર્દીનું ઝડપથી નિદાન સાથે દર્દીનું ઓપરેશન કરી કેન્સર દૂર કરવામાં આવ્યું હતું. અને બે દિવસમાં રજા આપવામાં આવી હતી જ્યારે 42 વર્ષીય સરિતા વસાવાનું જેટલી કહી શક્ય એવું ટોટલ લેપ્રોસ્કોપીક એબ્ડોમીનોપેરીનલ રિસેક્સનનું સફળતા પૂર્વક ઓપરેશન કરી તેઓને પણ હરતા ફરતા કરી રજા આપી જટિલ કહી શક્ય તેવા કેન્સરના રોગથી પીડાતા દર્દીઓને સાજા કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: