Skip to main content

Satya Tv News

અંકલેશ્વર : સારંગપુર ગામે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરાયું.

અંકલેશ્વરના સારંગપુર ગામે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરાયું.

તાલુકા પંચાયત સભ્ય અને સરપંચના અધ્યક્ષ સ્થાને કરાયું ઉદ્ઘાટન.

સબ નેશનલ હ્યુમનાઇઝેશન નિમિતે કરાયું ઉદ્ઘાટન

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે શરૂ કરાયો પોલિયો બુથ.

અંકલેશ્વરના સારંગપુર ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

YouTube player

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામ ખાતે આજરોજ પોલિયો રવિવારે સબ નેશનલ હ્યુમનાઈઝેશન નિમિતે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે પોલિયો બુથનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બુથનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત સભ્ય વસંત પટેલ અને સરપંચ નીરુબેન પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રામજનોએ પોલિયો મુકાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: