Satya Tv News

અંકલેશ્વર GIDC પોલીસે 4જુગારીઓ ઝડપી પાડ્યા
બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી ઝડપાયા જુગારીયા
રોકડ સહીત 10હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા અને કુલ 10 હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એશિયન પેઇન્ટ ચોકડી સામે આવેલ સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટમાં રહેતો મુઝબીલ બસીર શેખ સાહિલ ફારુક મલેક અબ્દુલ ગની અબ્દુલ રસીદ સાંચવાલા અને મહંમદ યુસુફ નવાઝને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: