Satya Tv News

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના કુવાળી ફળિયામાં રહેતો બુટલેગર હસમુખ નરોત્તમ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સવિતાબેન નરોત્તમ વસાવાને ઝડપી પાડી હતી જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો

error: