અંકલેશ્વર નવા દિવામાંથી આરોપી ઝડપાયો
પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપી
આંબલી ફળિયામાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવા દિવાના શામજી ફળિયામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને હાલ જુના બોર ભાઠા બેટ આંબલી ફળિયામાં રહેતો કિશન મના વસાવાને ઝડપી પાડ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વ