Satya Tv News

તાડ ફળિયામાં રૂ.ની બાબતે ધમકી આપી
ત્રણ ઈસમોએ માર નાખવાની આપી ધમકી
ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાઈ
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના તાડ ફળિયામાં રૂપિયાની બાબતે ત્રણ ઈસમોએ ધમકી આપી જાનથી માર નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતા શહેઝાદ સઈદ શેખ પોતાના ઘરે હતો ,તે દરમિયાન સર્વોદય નગરમાં રહેતો ઈરફાન ઉર્ફે ચક્કર શબ્બીર શેખનો ફોન આવ્યો હતો, અને તું રૂપિયા ક્યારે આપે છે, કે હું રૂપિયા લેવા આવું તું રૂપિયા નહી આપે તો તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી, જયારે શહીદ ઝકીર શેખ,મજીદ મેમણ આમ ત્રણેય ઈસમોએ યુવાનને અવારનવાર રૂપિયા બાબતે જાનથી માર નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: