Satya Tv News

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે સુરવાડી ઓવર બ્રીજ નીચેથી મોપેડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રીજ નીચે મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એ.૩૨૧૪માં સંતાડી એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૧ નંગ બોટલ મળી કુલ ૧૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શામજી ફળિયામાં રહેતો બુટલેગર અનીલ ઉર્ફે અન્નો જયંતી વસાવાને ઝડપી પાડ્યો હતો.

error: