અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૬ નંગ બોટલ સાથે જી.આઈ.ડી.સી.ની ફીકોમ ચોકડી સ્થિત દર્શન ફાર્મા પાસે રહેતો બુટલેગર સાહિલકુમાર દીપાભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો.