Satya Tv News

રેલ્વે સ્ટેશન માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓ
ટ્રાફિકને લઈ ચાલકો,રાહદારીઓ પરેશાન
અડચણરૂપ દબાણોકર્તાઓ સામે કડક કાર્યવાહી
16 લારીઓ ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ 16 જેટલી લારીઓ ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી હતી.

YouTube player

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અવાર નવાર ઉદભવતી ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન બન્યા હતા, જેને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ દબાણોકર્તાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજરોજ પોલીસે રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ 16 જેટલી લારીઓ ડિટેઇન કરી ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: