Skip to main content

Satya Tv News

કાંસીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો સેમિનાર
સ્વાસ્થય અને તંદુરસ્ત લઈ ડો.આપ્યા માર્ગદર્શન
પોલીસ જવાનો,શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત  

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા નવા કાંસીયા પ્રાથમિક શાળા ખાતે સ્વાસ્થયને લઈ માર્ગ દર્શન સેમિનાર યોજાયો

YouTube player

અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દ્વારા બાળકોના સ્વાસ્થય અને તંદુરસ્ત લઈ ડોક્ટર સફુરા પેટલ દ્વારા વિદ્યાર્થીઓએને બીમારીઓથી કેવી રીતના બચવું અને પોતાની સ્વાસ્થ્યની સુરક્ષા કેવી રીત કરવી તે અંગે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવી હતી.આ સ્વાસ્થય સેમિનારમાં પોલીસ જવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: