Satya Tv News

YouTube player

ગટ્ટુ વિદ્યાલય ખાતે અંગદાન ડેની ઉજવણી
વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગન ડોનેશન ડેની ઉજવણી
શાળાના આચાર્યા તેમજ ગાયત્રી સીંગરહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વીઓ:
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલયાના વિદ્યાર્થીઓ દ્વારા 13મી ઑગસ્ટના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડેની ઉજવણીના ભાગ રૂપે ખાસ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. શાળાના ધોરણ-9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગીત, સ્ટ્રીટ પ્લે, સંવાદ, ડીજીટલ ડિસ્પ્લેના માધ્યમ થકી અંગ દાનના મહાત્મ્યને સમજાવ્યું હતુ. આ કાર્યક્રમના શાળાના આચાર્યા અંશુ તિવારી તેમજ ગાયત્રી સીંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: