દીવી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડ
દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
વિદેશી દારૂની 32 નંગ બોટલ મળી આવી
બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવી ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના દીવી ગામમાં રહેતો બુટલેગર જયંતિ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે ,જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા ,પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 32 નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર