Satya Tv News

YouTube player

ગોલ્ડન એપાર્ટમેન્ટ સ્થિત લાયન્સ સર્કલનું લોકાર્પણ
ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લોકાર્પણ
ગોબર કાછડિયાન હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરાયું
AIA પ્રમુખ,સભ્યો તેમજ આમંત્રિતો રહ્યા ઉપસ્થિત  

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન એપાર્ટમેન્ટ સ્થિત લાયન્સ સર્કલનું લોકાર્પણ કરાયું

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,નોટિફાઇડ એરિયા અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ એલેક્ષ ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસેનું સર્કલ બનાવવા આવ્યું હતું, જે લાયન્સ સર્કલનું આજરોજ એલેક્ષ ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડન લાયન કિશોર કાછડિયાના પિતા ગોબર કાછડિયાન હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણન કાર્યક્રમમાં એ.આઈ.એ પ્રમુખ જશુ ચૌધરી અને સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: