Satya Tv News

YouTube player

GIDC ખાતે કલાસ એક્ટીવીટી કાર્યક્રમ યોજાયો
ગટ્ટુ વિદ્યાલય શાળા દ્વારા કલાસ એક્ટીવીટી
ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી રજૂ
વાલીઓ અને શાળા પરિવાર રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ વિદ્યાલય શાળા દ્વારા કલાસ એક્ટીવીટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગટ્ટુ વિદ્યાલય શાળા દ્વારા કલાસ એક્ટીવીટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: