Satya Tv News

YouTube player

ભરુચ ડિસ્ટ્રિક્ટ દ્વારા બ્લ્યુ ક્બ્સનું આયોજન
4 થી 10 વર્ષના બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ
GIDCના કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લ્યુ ક્બ્સનું આયોજન
પ્રમુખ,સેક્રેટરી સહિતના સભ્યો,રમતવીરો ઉપસ્થિત રહ્યા

ભરુચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશન દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લ્યુ ક્બ્સનું આયોજન કરાયું

4 વર્ષથી 10 વર્ષના બાળકો મોબાઈલ અને વિડીયો ગેમ્સને બદલે શરીરને હલન ચલન કરી શકાય તેવી રમતો રમતા થાય તે માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કમલમ પાર્ટી પ્લોટ ખાતે ભરુચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશન દ્વારા બ્લ્યુ ક્બ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ ફૂટબોલની સ્પર્ધામાં પ્રમુખ દીપેન પટેલ,સેક્રેટરી હિરેન રાઠોડ સહિતના સભ્યો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર \

error: