Skip to main content

Satya Tv News

YouTube player

કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના રાજપીપળા રોડ આવેલ સોનમ-સુરમ્યા સોસાયટી સ્થિત કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

શુક્રવારના રોજ અંકલેશ્વરના રાજપીપળા રોડ આવેલ સોનમ-સુરમ્યા સોસાયટી સ્થિત કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે પુજા અને આરતી સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ધાર્મિક કાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: