ગત સપ્ટેમ્બર મહિનામાં ભલે રાંધણ ગેસના સિલિન્ડરમાં કોઈ વધારો ન થયો હોય, પરંતુ કોમર્શિયલ ગેસના સિલિન્ડર એટલે કે 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો વધારો ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યો છે. રાંધણ ગેસના સિલિન્ડર વધુ મોંઘો થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 30 ઓગસ્ટના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.