Skip to main content

Satya Tv News

YouTube player

અંકલેશ્વરમાં હોટેલ સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન

હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

આજે 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સાફ-સફાઈના કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરી વિસ્તારને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: